Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડાના દીવતણ ગામેથી પોલીસે 28,000 નો દારૂ ઝડપી પાડયો.

Share

ઉમરપાડાના દીવતણ ગામેથી પોલીસે 28,000 નો દારૂ ઝડપી પાડ્યો હતો જ્યારે બુટલેગર ભાગી જતાં તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

ઉમરપાડા પોલીસને બાતમી મળી હતી કે દિવતણ ગામે રહેતો અશ્વિનભાઈ ઈશ્વરભાઈ વસાવા ઇંગ્લીશ દારૂનું વેચાણ કરે છે જેને આધારે તેના ઘરે રેડ કરવામાં આવતા દારૂની 386 બોટલો મળી આવી હતી. ₹28,000 નો દારૂ પોલીસે કબજે કર્યો હતો જ્યારે આરોપી અશ્વિન ઈશ્વર વસાવા ઘરે હાજર નહીં હોવાથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. ઉમરપાડા પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઈ ધીરુભાઈ વસાવા એ આ ગુના સંદર્ભની ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

વિનોદ મૈસુરિયા ; વાંકલ


Share

Related posts

પ્રથમ વખત મતગણતરીની પેટર્ન બદલાશે, જાણો આવતી કાલે મતદાનમાં શું હશે નવી પેટર્ન

ProudOfGujarat

1983 ની વર્લ્ડ કપ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમના હીરો યશપાલ શર્માનું થયું નિધન.

ProudOfGujarat

રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં મગફળી સહિત અનેક પાકની મબલખ આવક : ખેડૂતોમાં ખુશીની માહોલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!