Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

સુરત-પુનાગામમાં એક મહિલાની હત્યા..કોઈ અજાણી વ્યક્તિએ મહિલાના માથાના ભાગે પથ્થર મારી હત્યા કરી…!!

Share

 

જાણવા મળ્યા મુજબ સુરતના પુણા વિસ્તારમાં એક મહિલાની હત્યા કરવામાં આવી હતી..કોઈક હથિયાર વડે હુમલો કરી હત્યા કરાઈ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે…જાણવા મળ્યા મુજબ મહિલાનું નામ મસયકા ઉર્ફે ગીતા રામુ પ્રકાશ ચૌધરી છે અને તેની સંગમ ટેકરી વિસ્તારના અવાવરું સ્થળેથી લાશ મળી છે..હાલ તો પોલીસ અધિકારીએ ઘટના સ્થળે પહોંચી મામલા અંગે ની તપાસ શરૂ કરી છે…..

Advertisement

Share

Related posts

લીંબડી અમદાવાદ હાઈવે પર કાર નાળામાં ઘુસી જતા એક વ્યક્તિનું મોત નીપજ્યું.

ProudOfGujarat

ભરૂચ : ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેલ્ફ એમ્પ્લોઈડ ટેલરિંગ કોર્સનાં તાલીમાર્થીઓને મશીન વિતરણ કરાયું.

ProudOfGujarat

અંકલેશ્વર થી અમદાવાદ તરફ ગેરકાયદેસર રીતે નિકાલ થતું કેમિકલ ઝડપાયું..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!