Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગુજરાત ખેડૂત સમાજ ની આગેવાની માં બાઈક રેલી નીકળશે

Share

8 જાન્યુઆરીએ યોજાનાર જળયાત્રાની તૈયારી ના ભાગરૂપે નીકળશે બાઈક રેલી

સુરત જહાંગીરપુરા જિનથી સિંચાઇ વિભાગની કચેરી સુધી જલયાત્રા નીકળશે

Advertisement

ચાલુ વર્ષે સિંચાઇ વિભાગે પરિપત્ર જાહેર કરી ઉનાળુ ડાંગર નહિ કરવા આદેશ કર્યો હતો

જલયાત્રા રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાઈ એ માટે ઓલપાડ તાલુકા મથકથી બાઈક રેલી ગામડાઓમાં ફરશે

ઓલપાડ રામચોકથી બાઈક રેલી ઓલપાડ તાલુકાના ગામડાઓમાં ફરશે

સિંચાઈ વિભાગના વિવાદિત પરિપત્ર તેમજ પાણી રોટેશન ની માંગ સાથે ફરશે રેલી

મોટી સંખ્યામાં ગુજરાત ખેડૂત સમાજના આગેવાનો અને સ્થાનિક ખેડૂતો જોડાશે.


Share

Related posts

ભરૂચ બાયપાસ ચોકડી વિસ્તારના અચ્છે દિન😍આંદોલનો બાદ તંત્ર દ્વારા રસ્તા ની કામગીરી શરૂ કરવામાં આવી..

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં કાલોલ તાલુકાનાં વેજલપુર ખાતેથી કિસાન સૂર્યોદય યોજનાનો રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારે શુભારંભ કરાવ્યો.

ProudOfGujarat

સરદાર સરોવર નર્મદા ડેમથી માત્ર 50 કિ.મી. દૂર ભૂકંપ : ડેમ 6.5 રિક્ટર સ્કેલના ભૂકંપમાં પણ સુરક્ષિત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!