Proud of Gujarat
FeaturedGujarat

સુરત: ઉમરપાડાના ચિમીપાટલ ગામે 66 કે.વી .સબ સ્ટેશનનું કેબિનેટ મંત્રીના હસ્તે કરાયું લોકાર્પણ…

Share

દિનેશભાઇ અડવાણી

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ચિમીપાટલ ગામે કેબિનેટ મંત્રી ગણપત વસાવા દ્વારા 66 કે.વી .સબ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ સબ સ્ટેશનનો લાભ આજુ-બાજુના 43 ગામો અને એગ્રી કલચરના બીજા 50 ગામોને મળશે.આ પ્રસંગે કેબિનેટ મંત્રી ગણપત વસાવા સહિત જેટકો ના અધિકારી સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Advertisement


Share

Related posts

વડોદરામાં બેન્ક ઓફ બરોડા દ્વારા કસ્ટમર આઉટ રિચ કાર્યક્રમની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અંકલેશ્વરમાં સરદાર પટેલવાડી ખાતે લેઉઆ પટેલ સમાજના સભ્યો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી

ProudOfGujarat

સુરત જીલ્લાનાં માંગરોળ તાલુકા ખાતે વન કલ્યાણ યોજના હેઠળ ખેડૂત લાભાર્થીઓને ઓનલાઇન કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!