Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક બિનવારસી બેગમાંથી રાઇફલ તેંમજ કારતુસ મળી આવ્યા…

Share

દિનેશભાઇ અડવાણી

બનાવ અંગેની જાણવા મળતી માહિતી મુજબ અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક પડેલ એક બિનવારસી બેગ માંથી રાઇફલ તેમજ કારતુસ મળી આવતા ખળભળાટ મચી જવા પામી છે.મામલા અંગેની જાણ સ્થાનિક પોલીસ તેમજ રેલવે પોલીસને કરવામાં આવતા પોલીસે હાલ બિન વારસી બેગનો કબ્જો મેળવી સમગ્ર મામલા અંગે ની વધુ તપાસ હાથ ધરી હતી.આ બેગ કોની છે? ક્યાંથી આવી? તેની સઘન તપાસ ચાલી રહી છે તેમજ અંકલેશ્વર રેલવે સ્ટેશનની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

Advertisement


Share

Related posts

ભરૂચ જિલ્લા ના પાલેજ ખાતે એક દુકાન માં આગ ફાટી નીકળતા દોડધામ, સદનસીબે કોઇ જાનહાની નહિ

ProudOfGujarat

ભરૂચ : હાંસોટ પોલીસે નામદાર બીજા. એડી. ચીફ જ્યુડી. મેજી. કોર્ટનાં કેસના સજા કરેલ આરોપીને ઝડપી પાડયો.

ProudOfGujarat

પંચમહાલ જીલ્લામાં ગ્રામીણ વિસ્તારોમાં ચાલતી શેરી શાળાઓ બની વિદ્યાર્થીઓ માટે આર્શિવાદ સમાન..જાણો કેમ ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!