Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : રાંદેર રામનગર વિસ્તારમાં અજાણ્યા ઇસમો દ્વારા યુવક પર હુમલો

Share

સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ રામનગર ખાતે રાજા નામના યુવક ઉપર કેટલાક લોકો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવાની ધટના સામે આવી છે.
બનાવની વિગત અનુસાર રાજા નામના યુવક પર કેટલાક લોકોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતાં યુવક ગંભીર રીતે ધવાયો હોય જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ધટનાની જાણ થતાં પોલીસ ધટના સ્થળે પહોચી આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

હાલોલ નગરમાં ઇકોફ્રેન્ડલી શ્રીજીની મૂર્તિનું પ્રદર્શન નગર પાલિકાના હોલ ખાતે યોજાયું.

ProudOfGujarat

માંગરોળ : વાંકલ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા NCP બિનચેપી રોગોનું સ્કેનિંગ કાર્યક્રમ ચાલી રહ્યો છે.

ProudOfGujarat

વડોદરા : ધૈર્યરાજની ગંભીર બીમારીનાં ઈલાજ માટે કરજણ તાલુકાનાં ઓસલામ ગામનાં યુવાનોએ દાન એકત્ર કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!