Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

સુરત ના પારસીવાડ પાસેથી ઈંગ્લીશ દારૂ ઝડપાયા….

Share

વ્હાઇટ કલરની કાર માં લઇ જવામાં આવી રહ્યું હત…. કાર ચાલક ગાડી છોડી ફરાર થઇ ગયો હતો .

.જેથી પોલીસે કાર સહીત મુદ્દા માલ કબ્જે કર્યો હતો .જોકે એક દિવસની તપાસ બાદ પોલીસે કાર ચાલક સહીત ગાડીના માલિકની ની પણ ધરપકડ કરી હતી*_

Advertisement

ગાંધીના ગુજરાત માં દારૂબંધી હોવા છતાં સુરત શહેરમાં બુટલેગરો બેફામ રીતે દારૂની હેરાફેરી કરી રહ્યા છે ત્યારે સુરતના પારસીવાડ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પાસેથી એક વ્હાઇટ કલરની સેવરોલેટ ગાડીમાં પર પ્રાંતીય ઈંગ્લીશ દારૂ લઇ જાહેરમાં લઇ જવામાં આવી રહ્યો હતો જેની ફરિયાદ કરાતા અથવા પોલીસે સર્તકતા દાખવી હતી અને પોલીસે બુટલેગરોની ધરપકડના ચક્રો ગતિમાન કાર્ય હતા જેથી કાર ચાલક ઈંગ્લીશ દારૂ સહીત કાર છોડી પલાયન થઇ ગયો હતો કાર ચાલક ભાગી જતા પોલીસે ગાડીના નંબર ને આધારીત ગાડીના માલિક સહીત કાર ચાલકની પણ ધરપકડ કરી હતી જોકે એક દિવસની તપાસ બાદ પોલીસે 2 આરોપીઓ સહીત 50 હજાર નો બનાવટી ઈંગ્લીશ દારૂ તેમજ ફોર વહીલ ગાડી પણ કબ્જે કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે

 


Share

Related posts

ઝઘડિયા તાલુકાના હરિપુરા ગામે નજીવી બાબતે એક ઈસમને માર મારી ધમકી આપવામાં આવી.

ProudOfGujarat

નંદેલાવ બ્રીજના સમારકામ દરમ્યાન તા.૦૫ ફેબ્રુઆરી થી ૦૯ ફેબ્રુઆારી ૨૦૨૩ સુધી વૈકલ્પિક માર્ગ ફાળવાયો.

ProudOfGujarat

માંગરોળના ચાર ગામોમાં રૂ. ૩૫ લાખના વિકાસ કામોનું ખાતમુર્હુત લોકાર્પણ કરાયું.

ProudOfGujarat
error: Content is protected !!