Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં મ્યાઉ મ્યાઉ ડ્રગ્સ સાથે એસ.ઓ.જી. પોલીસે બે લોકોને ઝડપી લીધા હતા.

Share

સુરતમાં હાલ યુવાધન ડ્રગ્સનાં રવાડે ચઢિયા છે અને છેલ્લા કેટલાક દિવસોથી કેટલાક લોકો મ્યાઉ મ્યાઉ ડ્રગ્સનું વેચાણ કરવામાં આવતું હોવાની ફરિયાદ સુરત SOG પોલીસને પાકી બાતમી મળતા પોલીસે આ અંગે વોચ ગોઠવી હતી. બાતમીદારોને કામે લગાવતા સુરતના રાંદેર પીપરડીવાળા સ્કુલ નજીક રહેતા સરફરાજ ઇકબાલ પટેલના એ ગુલામ બરકનીખત કે જે મુંબઈથી મેફાડોન ડ્રગ્સ મંગાવી આપે છે તેની પાસેથી મ્યાઉ મ્યાઉ ડ્રગ્સ મંગાવ્યું હતું. જેને લેવા જતાં સુરત પોલીસે બંનેને પકડી લઈ 95 ગ્રામ મ્યાઉ મ્યાઉ ડ્રગ્સ કિંમત રૂ.4 લાખ 78 હજારનો કબ્જે કરી આ બંનેને બીજા ડ્રગ્સ ડીલરો કોણ છે તેની તપાસ એસ.ઓ.જી પોલીસ ચલાવી રહી છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા : રાજપારડી પી.એચ.સી. ની સ્ટાફ નર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

ProudOfGujarat

ભરૂચ: જાયન્ટસ ભૃગુ સહેલી ગ્રુપ દ્વારા સહાય અર્થે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

ભારતીય જનતા પાર્ટી દ્વારા છેવાડાના માનવી સુધી નોંધારાનો આધાર બની માનવતાનું ઝરણું વહાવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!