Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં BRTS ના અલાયદા રૂટની રેલીંગ સાથે આજરોજ અડાજણ બસ ડેપોની એક એસ.ટી. બસ ધડાકા ભેર અથડાઇ હતી.

Share

સુરતનાં અડાજણ બસ ડેપોની એક એસ.ટી.બસના એક ચાલકનો સ્ટીયરિંગ ઉપરનો કાબુ ન રહેતા બસ BRTS ના રૂટને અડીને આવેલી રેલીંગ સાથે ધડાકાભેર અથડાતા બસમાં બેસેલ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે આ અકસ્માતની ધટનામાં બસમાં સવાર તમામ મુસાફરોને ઉની આંચ પણ આવી ન હતી.
દરમ્યાન GSRTC ની બસના ચાલકે એવી કેફિયત રજૂ કરી હતી કે એકાએક બસની બ્રેક ફેઇલ થતાં તેને સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવી દીધો હતો.
સદનસીબે આ અકસ્માતમાં તમામ પેસેન્જરોનો આબાદ બચાવ થતાં સૌએ હાશકારાનો શ્વાસ લીધો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ, અંકલેશ્વર વચ્ચે સૂર્ય નગરી એક્સપ્રેસ ટ્રેન સામે એક યુવકે અગમ્ય કારણોસર આપધાત કર્યો.

ProudOfGujarat

નડિયાદમાં કારે ઈલેક્ટ્રીક સ્કૂટરને ટક્કર મારતાં મહિલાનું મોત નિપજ્યું.

ProudOfGujarat

ઓસમ ડુંગર સૌરાષ્ટ્રમાં આવેલા રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ નજીક આવેલ જોવાલાયક સ્થળ છે. અહિંયા પ્રકૃતિ શિબિર પણ યોજવામાં આવે છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!