Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી સોસાયટીના એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરી હતી.

Share

સુરતના સરથાણા વિસ્તારમાં એક સોસાયટીના બંધ મકાનમાં તસ્કરોએ હાથફેરો કરી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી ગોવિંદ નગર સોસાયટીના એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ઘરના સદસ્યો જયારે હોસ્પિટલમાં હતા તે દરમિયાન બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના, રોકડ મળીને કુલ 126000 ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જોકે તસ્કરોની સમગ્ર હરકત સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. બનાવ અંગે સરથાણા પોલીસ મથકમાં ચોરી અંગેની ફરિયાદ થતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું પગેરુ શોધી કાઢવાની કવાયત હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : મનસુખ વસાવાનો પક્ષમાંથી રાજીનામું આપતો પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રાજકારણમાં ગરમાવો…

ProudOfGujarat

નડિયાદ : ત્રણ વર્ષ પહેલા થયેલા હત્યાના કેસમાં સાત ઈસમોને આજીવન કેદની સજા

ProudOfGujarat

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનો કડોદરા પ્રહરી કેમિકલકાંડ બાબતે ચુકાદો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!