Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત આંગણવાડીની બહેનોએ વિવિધ પડતર માંગણીઓ સાથે સરકારી કર્મચારી જાહેર કરવાની માંગ કરી.

Share

સુરત મહાનગરપાલિકા મજુર સંઘના નેજા હેઠળ આજે મોટી સંખ્યામાં આંગણવાડીની બહેનો સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી વિવિધ પડતર માંગણીઓ સાથે તેઓએ રાજ્ય સરકાર પાસે તમામ આંગણવાડીની બહેનોને સરકારી કર્મચારી જાહેર કરવાની માંગ કરી હતી.રાજ્યમાં હજારોની સંખ્યામાં આંગણવાડીની બહેનો કાર્યરત છે. તેમ છતાં તેમની અનેક માંગણીઓ અત્યાર સુધી પૂર્ણ થઇ નથી. આ પડતર માંગણીઓની માંગ સાથે આજે મોટી સંખ્યામાં આંગણવાડીમાં કાર્યરત બહેનોએ કલેક્ટર કચેરી પહોંચી આવેદનપત્ર સુપ્રત કર્યું હતુ. તમામ આંગણવાડીમાં કાર્યરત બહેનોએ સૂત્રોચ્ચાર કરી તેમને સરકારી કર્મચારી ઘોષિત કરવાની માંગ સરકાર પાસે કરી હતી.

Advertisement

Share

Related posts

અમદાવાદ-વટવા પોલીસે જુગાર રમતી 7 મહિલા સહિત 9 જુગારીઓની કરી ધરપકડ…

ProudOfGujarat

છોટાઉદેપુર : નસવાડી ખાતે એકલવ્ય એકેડેમી ઉપર રાજ્ય કક્ષાની સબ જુનિયર તીરંદાજી સ્પર્ધા યોજાઈ.

ProudOfGujarat

રાહુલ ગાંધીને મોદી સરનેમ મામલે સુપ્રીમમાંથી રાહત મળી, ભરૂચ કોંગ્રેસ એ નિર્ણયને આવકારી ઉજવણી કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!