Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના વરાછા વિસ્તારમાં ૧૬ વર્ષીય તરૂણી સાથે દુષ્કર્મ આચરનાર રિક્ષાચાલકની વરાછા પોલીસે અટકાયત કરી.

Share

સુરતના વરાછા વિસ્તારમાં 16 વર્ષીય તરૂણી સાથે એક રીક્ષા ચાલકે પ્રેમ સંબંધની આડમાં લલચાવી ફોસલાવીને દુષ્કર્મ આચર્યું હતું. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે રિક્ષાચાલક સુનિલ શાહએ ૧૬ વર્ષીય તરૂણીને અલગ-અલગ જગ્યાએ લઈ જઈને શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ અંગેની જાણ તરૂણીના પરિવારજનોને થતાં તેઓએ વરાછા પોલીસ મથક ખાતે રિક્ષાચાલક સુનીલ શાહ વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો. વરાછા પોલીસે રિક્ષાચાલક સુનિલ શાહ વિરુદ્ધ પોક્સો તેમજ દુષ્કર્મની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અટકાયત કરી હતી.

Advertisement

Share

Related posts

હાલોલ નગરમાં પણ રક્ષાબંધન ભાઈ- બહેનના પવિત્ર તહેવારને લઈ હાલોલ નગરના બજારોમાં ભીડ જોવા મળી.

ProudOfGujarat

ઝઘડિયા ના ઉટીયા ગામ ખાતે આંક ફરક નો જુગાર રમતા બે આરોપીને હજારોના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

કરંટ લાગતા વડોદરા એસ.ટી વિભાગમા ફરજ બજાવતા કર્મચારીનુ નિપજેલ મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!