Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત કોંગ્રેસ દ્વારા ધરણાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું.

Share

અમદાવાદ ખાતે તાજેતરમાં એબીવીપી અને એનએસયુઆઇ વચ્ચે થયેલી બબાલ અંગે સુરત કોંગ્રેસ દ્વારા ધરણાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના ચોક બજાર ગાંધી પ્રતિમા પાસે સુરત કોંગ્રેસના કાર્યકર્તાઓ અને અગ્રણીઓ આજરોજ એબીવીપીના વિરોધમાં ધરણાં કર્યા હતા. સુરત કોંગ્રેસના કાર્યકર્તાઓએ એબીવીપી મુર્દાબાદ અને હાય-હાયના નારા સાથે બુલંદ અવાજે સૂત્રોચ્ચાર કરી પ્રચંડ વિરોધ નોંધાવ્યો હતો.

Advertisement

Share

Related posts

વડોદરામાં કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત થતાં 5 ના કરૂણ મોત

ProudOfGujarat

ભરૂચ જન શિક્ષણ સંસ્થા અને જે પી કોલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત રેલી કાઢવામાં આવી હતી…..

ProudOfGujarat

કરજણ તાલુકાનાં ચોરંદા ગામે જંગલી પ્રાણીનો શિકાર કરવા ગયેલાઓમાં એકની રિવોલ્વરમાંથી ગોળી છુટતા એકનું મોત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!