Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત: 72મા સ્વાતંત્ર પર્વની સુરતમાં વિશેષ ઉજવણી- યુનિવર્સિટી રોડથી Y જંકશન સુધી 1100 મીટર લાંબી ત્રિરંગા યાત્રા….

Share

 

સુરતખાતે 72મા સ્વાતંત્ર પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી…યુનિવર્સિટી રોડથી Y જંકશન સુધી 1100 મીટર લાંબી ત્રિરંગા યાત્રા નીકળી હતી ..જેમાં હજારો લોકો જોડાયા હતા..તેમજ ત્રિરંગા યાત્રા શહેર ના માર્ગો ઉપર આકર્ષણ નું કેન્દ્ર બની હતી..આ યાત્રા માં 80 કરતા વધુ સંસ્થા જોડાઇ હતી….

Advertisement

તસ્વીર સૌજન્ય


Share

Related posts

ભરૂચમાં છઠ્ઠ-સાતમના પરંપરાગત વાઘામાં મેઘરાજાના દર્શન આકર્ષણનું કેન્દ્ર : આ વર્ષે મેઘરાજાના શણગારમાં આદિવાસી સમાજની ‘વાલગી પેઇન્ટિંગ’ થીમ, પરંપરા સાથે લોકકળાનો અનોખો સંગમ

ProudOfGujarat

ડ્રાઇવરની ઊંઘ નો ફાયદો ઉઠાવી ૧૩ લાખ ઉપરાંતની ચોરી કરી ચોર ફરાર થઈ ગયો હતો

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાની ગ્રામ પંચાયતોમાં ચુંટાયેલ મહિલા સરપંચના પતિ વહિવટ કરે છે?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!