Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : કન્યા દિવસ નિમિતે મહિલા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું.

Share

સુરત ખાતે કન્યા દિવસ નિમિત્તે મહિલા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. મક્કાઇ પૂલથી ગાંધી પ્રતિમાથી પરત મક્કાઇ પૂલ વચ્ચે રેલી યોજાઈ હતી. રેલીમાં યુવતિઓથી લઈને મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો. રેલી દરમિયાન બેટી બચવો બેટી પઢાવો, સેવ ગર્લ ચાઇલ્ડ અને સ્વચ્છતા સર્વેક્ષણ 2020ના પ્લેકાર્ડ દર્શાવવાની સાથે સાથે બેટી બચાવો બેટી પઢાવોના નારા લગાવવામાં આવ્યાં હતાં.

Advertisement

Share

Related posts

ખેડૂતોના દેવા માફીની હાર્દિક પટેલની માંગણી રૂપાણી સરકાર કોઇ કાળે સ્વીકારી શકે તેમ નથી

ProudOfGujarat

ખેડા જિલ્લા કલેકટર દ્વારા નાગરિકોને બિપરજોય વાવાઝોડા અંગે તકેદારી રાખવા અંગે અપીલ કરાઈ

ProudOfGujarat

ગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતીની ઉજવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!