Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના ખટોદરા વિસ્તારમાં 22 વર્ષના અરસાના યુવક ઝાડ ઉપર ગળેફાંસો ખાધેલી અવસ્થામાં મળી આવતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.

Share

સુરતના ખટોદરા વિસ્તારમાં 22 વર્ષના અરસાના યુવક ઝાડ ઉપર ગળેફાંસો ખાધેલી અવસ્થામાં મળી આવતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. સુરતના ખટોદરા વિસ્તારમાં સોવોમ સર્કલ થી નહેર તરફ જવાના માર્ગ ઉપર વિપુલ દિનેશ ડામોર 21 થી 23 અરસાના યુવક નામક એક ઝાડ ઉપર ગળેફાંસો ખાધેલી અવસ્થામાં મળી આવ્યો હતો. મૃતક વિપુલના હજુ બે મહિના અગાઉ જ લગ્ન થયા હતા.સ્થનિક લોકો એ ખટોદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા ખટોદરા પોલીસઘટના સ્થળે દોડી જેઇ ડેડબોડીને પીએમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકે આત્મા હત્યા કરી હતી કે તેની હત્યા કરવામાં આવી હતી તે અંગે ખટોદરા પોલીસે તાપસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

વડોદરાના કિશનવાડીમાં બાળક ઉપાડી જવાના આરોપમાં લોકોએ યુવાનને માર માર્યો.

ProudOfGujarat

નડિયાદ : વડતાલ ધામમાં પૂનમના કેસર સ્નાન અભિષેક યોજાયો.

ProudOfGujarat

નર્મદા જિલ્લાનાં સુલતાનપુરા ગામનો ગરૂડેશ્વર તાલુકામાં સમાવેશ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!