Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : પાંડેસરામાં બપોરનાં સમયે એક બંધ મકાનનું તાળું તોડી ચોર ઈસમ સોના ચાંદીના દાગીના સહિત રોકડા રૂપિયાની ચોરી કરી પલાયન થઇ ગયો.

Share

સુરતના પાંડેસરા વિસ્તારમાં બપોરનાં સમયે એક બંધ મકાનનું તાળું તોડી ચોર ઈસમ સોના ચાંદીના દાગીના સહિત રોકડા રૂપિયાની ચોરી કરી પલાયન થઇ ગયો હતો. જોકે ચોર સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયો હતો. સુરતના પાંડેસરા રામનગરમાં ભર બપોરે એક ચોર ઈસમે એક બંધ મકાનનું તાળું તોડી મોટો હાથફેરો મારી પલાયન થઇ ગયો હતો. આ સમગ્ર ચોરીની ઘટના CCTV માં કેદ થઇ જવા પામી હતી. જેના આધારે પાંડેસરા પોલીસે તપાસ શરૂ કરી હતી.

Advertisement

Share

Related posts

દાહોદ જિલ્લામાં પરીક્ષેત્ર વન વિભાગ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિત કર્મચારીઓએ શપથ લીધા.

ProudOfGujarat

ઝઘડિયા નજીક સી.એન.જી બોટલનો ટેમ્પો ઊભેલી ટ્રક સાથે અથડાયો.

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકાના વલણ ગામની સીમમાંથી પસાર થતી ખાડી ઓવરફ્લો થતા ગ્રામજનો હાલાકીમાં મુકાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!