Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત પાંડેસરા વિસ્તારમાં આવેલ પુનિત નગર ખાતે ઘરમાં રસોઈ બનાવતી વખતે ગેસ સિલિન્ડરમાં આગ લાગતા ઘરવખરીને મોટું નુકસાન પહોંચ્યુ હતું.

Share

સુરતનાં પાંડેસરા વિસ્તારમાં આવેલ પુનિત નગરના પ્લોટ નંબર 129 માં ગેસનાં સિલિન્ડરમાં લીકેજ થતા આગ ફાટી નીકળી હતી. આ ઘટનાને પગલે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સવારે રસોઈ બનાવતી વખતે એકાએક આગની ઘટના બનતા ઘરમાં ઘરવખરી સહીત અન્ય સામાન બળીને ખાખ થઇ ગયો હતો. જોકે સદનસીબે આગ લાગવાથી કોઇ જાનહાનિ સર્જાય નહોતી. બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરાતા ફાયરવિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગને કાબુમાં લીધી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ નગરપાલિકા લાઈટ વિભાગના ચેરમેને બંધ સ્ટ્રીટ લાઈટના ફોટા વોટસએપ પર માંગતા પાલિકા વિપક્ષ રોષે ભરાયું.

ProudOfGujarat

ભરૂચ-આમોદ ના મછાસરા નવી નગરી વિસ્તાર માં ડબલ મર્ડર ની ઘટના થી ચકચાર-જાણો વધુ

ProudOfGujarat

રાજપીપળામાં સમગ્ર દિવસ દરમિયાન અસહ્ય ગરમી અને બફારા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!