Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત શહેરનાં ચોકબજાર વિસ્તારમાં સીટીબસે એક આધેડને અડફેટે લેતા તેનું ધટના સ્થળે મોત નિપજયું છે.

Share

ચૌટા બજારનાં મકાઇપુલ પાસે બ્લુ સિટીબસે આધેડને અડફેટે લીધો હતો. જેને કારણે તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, આ અકસ્માત બાદ બસ ડ્રાઇવર બસ છોડી ફરાર થઈ ગયો હતો.જોકે સ્થાનિક લોકોએ પીછો કરી અડાજણ પાસે સિટિબસને પકડી ડ્રાઇવરને પોલીસને હવાલે કર્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચના ખોજબલ ગામ ખાતે મારામારી થતા ૬ જેટલા લોકો ને ઈજાઓ.

ProudOfGujarat

ભાગવત કથાવાચક કિન્નર મહામંડલેશ્વર હેમાંગી સખી માં એ વડોદરાની લીધી મુલાકાત.

ProudOfGujarat

નર્મદા જીલ્લાનાં 9 દર્દીઓ સાજા થતાં, તમામને આરોગ્ય વિભાગે ઘર સુધી પહોંચાડયાં હતાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!