Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત-વરાછા-પાંડેસરામાંથી જુગારધામ પકડાયું-પાંડેસરા પોલીસે બમરોલી ખાતેથી જુગરધામ ઝડપ્યું….

Share

 
જાણવા મળ્યા મુજબ સુરત ખાતે આવેલ વરાછા-પાંડેસરામાંથી જુગારધામ પકડાયું હતુ.. પાંડેસરા પોલીસે બમરોલી ખાતેથી જુગરધામ ઝડપ્યું હતું..લુમ્સના કારખાનામાં જુગાર રમતા 7 ઝડપાયા હતા. પોલીસે કાર, મોબાઇલ મળી 19.50 લાખનો મુદ્દમાલ જપ્ત હોવાનું જાણવા મળ્યું છે..સાથે પકડાયેલા લોકો પાવર લુમ્સના ઉદ્યોગ સાથે સંકળાયેલા હોવાનું બહાર આવ્યું છે..હાલ વરાછા પોલીસે 16 જુગારીઓની  ધરપકડ કરી કાયદેસર ની કાર્યવાહી હાથધરી છે…

Advertisement

Share

Related posts

રાજપીપલા જનરલ હોસ્પિટલને આયુર્વેદિક હોસ્પિટલ વડીયા પેલેસ ખાતે ખસેડાઇ.

ProudOfGujarat

વાલિયા તાલુકાનાં ડહેલી ગામ ખાતે શરદ પૂર્ણિમા નિમિત્તે અનોખા ગરબા યોજાયા.

ProudOfGujarat

વડોદરામાં સુમનદીપ વિદ્યાપીઠ નર્સિંગ કોલેજમાં 11 વિદ્યાર્થીઓને માસ પ્રમોશન ન મળતા કલેકટરને રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!