Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ પોલીસ હેડકવાર્ટર ખાતે વન મહોત્સવનો કાર્યક્રમ યોજાયો.

Share

ભરૂચ પોલીસ હેડકવાર્ટર ખાતે ઇનચાર્જ એસ.પી વિકાસ સુંડાના અધ્યક્ષસ્થાને વન મહોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત પોલીસના રાજયકક્ષાના વન મહોત્સવના ભાગરૂપે ભરૂચ પોલીસ હેડકવાર્ટર ખાતે યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઇનચાર્જ એસ.પી વિકાસ સુંડા, હેડકવાર્ટરના ડીવાયએસપી જે.એસ.નાયક અને પોલીસ જવાનોની હાજરીમાં ૩૦૦ જેટલો વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઇનચાર્જ એસ.પી એ વૃક્ષોએ આવનાર પેઢીના તંદુરસ્ત જીવન માટે આર્શિવાદરૂપ છે તેમ જણાવી પર્યાવરણના જતન માટે વૃક્ષારોપણ કરી તેનું જતન-સંવર્ધનની હિમાયત કરી હતી. આ પ્રસંગે ગૃહ રાજય મંત્રી હર્ષ સંધવીના હસ્તે ગુજરાત પોલીસના રાજય કક્ષાના વન મહોત્સવ શુભારંભ કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળયું હતું.

Advertisement

Share

Related posts

ગોધરા એપીએમસી દ્વારા મોદીજીના જન્મદિવસે ૬૦૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યુ.

ProudOfGujarat

ગાંજાનાં જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી વડોદરા શહેર સમા પોલીસ.

ProudOfGujarat

અંકલેશ્વર : જાડી ચામડીના ઉદ્યોગપતિઓ દ્વારા આમલાખાડીમાં દૂષિત પાણી છોડવાની પ્રક્રિયા યથાવત : જીપીસીબી ના મેમ્બર સેક્રેટરી પર્યાવરણને થતા નુકશાનને રોકવામાં નિષ્ફળ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!