Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં ડભોલી ઓવરબ્રિજ પર એક ફોર વ્હીલ કારમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળતા નાશભાગ મચી જવા પામી હતી.

Share

ડભોલી ઓવરબ્રિજ ઉપરથી પસાર થતી કારમાં એકાએક આગ લાગતા ઓવરબ્રિજ પર અફરાતફરી મચી જવા પામી હતી. જોકે કાર ચાલકે સમયસૂચકતા વાપરી કારની નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થતાં મોટી દુર્ઘટના ટળી હતી. બનાવ અંગેની જાણ થતાં મહાનગર પાલિકાનું ફાયર ઘટના સ્થળે દોડી ગયું હતું અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

Advertisement

Share

Related posts

જેસીઆઇ ભરૂચ દ્વારા રસિકરણ કેન્દ્રનું ઉદઘાટન કરાયું.

ProudOfGujarat

રાજપીપળા : ડુમખલ પંચાયત દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓ માટે બસ ચાલુ કરાવવા બાબતે રાજપીપળા ડેપો મેનેજરને આવેદન આપ્યું.

ProudOfGujarat

ભરૂચ ખાતે જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!