Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં અઠવાગેટ વિસ્તારનાં વિમાનને 14 ફૂટ લાંબુ અને 5 ફૂટ પહોળું માસ્ક પહેરાવાયું હતું અને તેના ઉપર કોરોના વાઇરસની તકેદારીના સૂચનો લખવામાં આવ્યા.

Share

કોરોના વાઇરસના સંક્રમણની દહેશત વચ્ચે સુરતમાં અઠવાગેટ વિસ્તારનાં વિમાનને 14 ફૂટ લાંબુ અને 5 ફૂટ પહોળું માસ્ક પહેરાવાયું હતું અને તેના ઉપર તકેદારીના સૂચનો લખાયા હતા. સુરતીઓ કોરોના વાઈરસથી ગભરાય નહીં અને જરૂરી સાવચેતી રાખે તે માટે અઠવાલાઇન્સ ખાતે આવેલા પ્લેન સર્કલ ખાતે મૂકાયેલા પ્લેનને 14 ફૂટ લાંબુ અને 5 ફૂટ પહોળું માસ્ક પહેરાવ્યું છે. સાથે સર્કલથી પસાર થતા લોકોને સાવચેતીના ભાગરૂપે શું પગલાં લેવા જોઈએ તેની જાણકારી મળી રહે તે માટે પ્લેનની નજીક જ પોસ્ટરથી જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

વડોદરા જિલ્લા ગ્રામ્ય પોલીસ દ્વારા નશા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત બાઇક રેલી યોજાઇ…

ProudOfGujarat

આમોદ નવી કોર્ટ પાસે વાડીયા જવાના રસ્તા ઉપર લાકડા કાપવા ગયેલા યુવાનની લાશ મળતા ચકચાર.

ProudOfGujarat

ભરૂચમાં સ્કૂલ બેગમાં દારૂની ડિલિવરી કરતો બુટલેગર ઝડપાયો, 264 બોટલ સાથે ₹1 લાખનો મુદ્દામાલ જપ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!