Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકા ના વાંકલ ગામે સુરત જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા માસ્ક અને સાબુ નુ વિતરણ કર્યું.

Share

માંગરોળ તાલુકા ના વાંકલ પ્રા.આ.કેન્દ્ર અને આઉટ પોલીસ સ્ટેશન માં માસ્ક અને લાઇફબોય સાબુ નુ વિતરણ ભાજપ પ્રમુખશ્રી દિલીપસિંહ સુરત જિલ્લા પંચાયત ના અધ્યક્ષ દીપકભાઈ વસાવા ના હસ્તે સાબુ અને માસ્ક પ્રા.આ.કેન્દ ના એમ.ઓ.ડો.શાહી સાહેબ અને ડો.ઝંખના રાઠોડ ને આપવા માં આવ્યું હતું. બક્ષીપંચ મોરચા ના શૈલેષભાઇ મૈસુરિયા હાજર રહ્યા હતા.

વિનોદ મૈસુરીયા(ટીનુ ભાઈ):- વાંકલ

Advertisement

Share

Related posts

અરવલ્લી: શામળાજી પાસેની એકલવ્ય મોડલ સ્કુલની 20 વિધાર્થીનીઓને ફૂડ પોઇઝનિંગની અસર…..

ProudOfGujarat

ભરૂચમાં સમી સાંજે ફરી એક વાર બે આખલાઓ યુદ્ધે ચડતા રોડ પરથી પસાર થનારા લોકોમાં દોડધામ મચી ગઇ હતી.

ProudOfGujarat

ભરૂચ-વાલિયા તાલુકાના મૌઝામાં કુરિયર કંપનીના કર્મચારીને લૂંટવાના પ્રકરણમાં ત્રણ ઝડપાયાં..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!