Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકા ના વાંકલ ગામે સુરત જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા માસ્ક અને સાબુ નુ વિતરણ કર્યું.

Share

માંગરોળ તાલુકા ના વાંકલ પ્રા.આ.કેન્દ્ર અને આઉટ પોલીસ સ્ટેશન માં માસ્ક અને લાઇફબોય સાબુ નુ વિતરણ ભાજપ પ્રમુખશ્રી દિલીપસિંહ સુરત જિલ્લા પંચાયત ના અધ્યક્ષ દીપકભાઈ વસાવા ના હસ્તે સાબુ અને માસ્ક પ્રા.આ.કેન્દ ના એમ.ઓ.ડો.શાહી સાહેબ અને ડો.ઝંખના રાઠોડ ને આપવા માં આવ્યું હતું. બક્ષીપંચ મોરચા ના શૈલેષભાઇ મૈસુરિયા હાજર રહ્યા હતા.

વિનોદ મૈસુરીયા(ટીનુ ભાઈ):- વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચમાં ચોરીની મોટરસાયકલ લઈ ફરતા ઈસમની ગણતરીના કલાકોમાં રૂરલ પોલીસે કરી ધરપકડ

ProudOfGujarat

વડોદરા : બે કાંઠે વહેતી મહિ નદીના ધસમસતા પાણીમાં બે મહિલાઓએ મોતની છલાંગ લગાવી, એકને માછીમારોએ બચાવી, અન્ય એક લાપતા

ProudOfGujarat

હાઈકલ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે હરિયાળી પૃથ્વી માટેની પ્રતિબદ્ધતા સાથે સમગ્ર મહિના દરમિયાન વૃક્ષારોપણ અભિયાન શરૂ કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!