Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : ટ્રાફિક એસીપી એલ.બી પરમારે કોરોનાને માત આપી ફરજ પર આવતા સ્ટાફ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યુ.

Share

ટ્રાફિક એસીપી એલ.બી પરમારે પોતાના જીવનમાં કોરોનાનાં આક્રમણને પણ હિંમતભેર જીત મેળવેલ છે. સુરત શહેરનાં ઝોન 4 ના સેક્ટર 4 ના ટ્રાફિક એસીપી એલ.બી પરમાર છેલ્લા એક મહિનાથી સતત કોરોના સામે જંગ ખેલી રહ્યા હતા જેમાં કોરોનાને માત આપી તેઓ ફરી પોતાની ફરજ પર હાજર થતાં સાથી કર્મચારીઓએ ઉસ્માભેર આવકાર આપ્યો હતો અને તેઓનું ફૂલ વડે સ્વાગત કરવામાં આવ્યું હતું. અમલદાર પરમારે અડગ મનોબળનું ઉદાહરણ પૂરું પાડેલ છે.

Advertisement

Share

Related posts

દેલબર આર્યએ તેની ફેશન-દિવા સ્ટ્રીક અને લેટેસ્ટ તસવીરોથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી, ફોટા જોઈને લોકો પણ તેના દિવાના થઈ ગયા

ProudOfGujarat

પંચમહાલ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને પ્રાણી અત્યાચાર નિવારણ સમિતીની કારોબારી સભાની બેઠક યોજાઈ.

ProudOfGujarat

डेब्यूटेंट सिंगर रोमाना ने कहा कि वो जानी बी प्राक और अरविंदर खैरा का बोहुत आभारी है और ये डेब्यू उनके लिए अविश्वसनीय है।

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!