Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત (બારડોલી)-કામરેજના નેશનલ હાઇવે નંબર 48 પર આવલે પારડી ગામ નજીક ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત માં 1 નું મોત 2 વ્યકિત ઈજાગ્રસ્ત..

Share


જાણવા મળ્યા મુજબ સુરત કામરેજના નેશનલ હાઇવે નંબર 48 પર આવલે પારડી ગામ નજીક ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં 1 વ્યક્તિ નું મોત તેમજ 2 વ્યકિત ઈજાગ્રસ્ત થતા તેઓને ૧૦૮ મારફતે સારવાર અર્થે ખસેડાયા હતા…

Advertisement

Share

Related posts

ઉર્વશી રૌતેલા મોરોક્કોમાં લક્ઝરી નેટવર્ક ઇન્ટરનેશનલ એવોર્ડ 2022માં ગ્લોબલ આઇકન તરીકે સન્માનિત થનારી પ્રથમ ભારતીય અભિનેત્રી બની.

ProudOfGujarat

વીજ કરંટ લાગતા ડમ્પર ચાલકનું મોતને નીપજ્યું

ProudOfGujarat

અંકલેશ્વરના જુના દિવાના વશી ફળીયામાં *લૂંટ વિથ મર્ડરની ઘટના* સામે આવતા ચકચાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!