Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત-બારડોલી-ગ્રામ્ય એસોજીએ વરેલી ગામની સીમના શાંતિનગરમાંથી 200 કિલોગ્રામ ગાંજા સાથે 3 વ્યકિતઓની કરી ધરપકડ

Share

 
જાણવા મળ્યા મુજબ સુરત ના (બારડોલી) ગ્રામ્ય એસોજીએ વરેલી ગામની સીમના શાંતિનગરમાંથી 200 કિલોગ્રામ ગાંજા સાથે 3 વ્યકિતઓની કરી ધરપકડ કરતા ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે…

ગાંજા ના જથ્થા સાથે ૩ વ્યક્તિની ધરપકડ કરી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હોવાનું જાણવા મળી રહ્યું છે…

Advertisement

Share

Related posts

ઝઘડિયાના બલેશ્વર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

આમિર ખાન એ કિરણ રાવને આપ્યા છૂટાછેડા : 15 વર્ષ બાદ પરસ્પર સહમતિથી લીધો નિર્ણય.

ProudOfGujarat

ભરૂચ : વિશ્વ હૃદય દિવસ નિમિતે હાર્ટ ડીઝીઝ અવેર્નેશ કાર્યક્રમ રોટરી કલબ ઓફ ભરૂચ ખાતે યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!