Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

સુરતમાં પ્રોહિબિશનના ગુનાના નાસ્તા-ફરતા આરોપીને પકડી પાડતી ઝોન-૪ સ્કોડ…

Share

સુરત શહેર તથા જિલ્લાના વિવિધ ગુનાના નાસ્તા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા પોલીસ તંત્ર સક્રિય થયેલ છે.ત્યારે ઝોન-૪ સ્કોડના પોલીસ કર્મચારી અ.હે.કો તાલિબભાઈ ડોસમોહમ્મદ તથા પો.કો જનકભાઈ બાલુભાઈને મળેલ બાતમી મુજબ જહાંગીરપુરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુનાનો નાસ્તો-ફરતો આરોપી મોરાભાગળ ચાર રસ્તા આવવાના છે તેવી બાતમી મળતા બાતમી મુજબ વૉચ ગોઠવતા બાતમી મુજબનો વ્યક્તિ આવતા એને પકડી તેની તપાસ કરી હતી.જે નાસ્તો-ફરતો આરોપી ઐયુબ બસીર પટેલ રહેવાસી ઘર નંબર-25 મોહંમદી કોલોની કંથારીયા જીલ્લો ભરૂચ નો હોવાનું જણાવ્યું હતું.જેને પકડી જહાંગીરપુરા પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી કરવા સોંપેલ છે.

Advertisement

Share

Related posts

સુરત: એરથાણ ગામમાં મકાન ધરાશાયી થતાં એક જ પરિવારના છ સભ્ય દટાયા: બે વર્ષની એક બાળકીનું મોત

ProudOfGujarat

નડિયાદ : અશક્ત મતદારો લોકશાહીને મજબૂત કરવા કરે છે ઘર બેઠા મતદાન.

ProudOfGujarat

અંકલેશ્વરનાં સારંગપૂરની મંગલ દીપ સોસાયટીમાં ગોળી મારી પાડોશીની હત્યા કરનાર આરોપીની પોલીસે હથિયાર સાથે અટકાયત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!