Proud of Gujarat
INDIAFeaturedGujarat

અખિલ હિન્દ મહિલા પરિષદ સુરત શાખા તરફથી એક લાખ રૂપિયાનો ચેક અર્પણ કરાયો.

Share

માંગરોળ તાલુકાના ગ્રામ સેવા સમાજ વાંકલ સંચાલિત આશ્રમ શાળા બોરસદ-દેગડીયામાં ધોરણ 9-10 ના અભ્યાસ કરતા બાળકોને કોમ્પ્યુટરનું શિક્ષણ મળે તે હેતુથી એક લાખ રૂપિયાનો ચેક દાનમાં આપવામાં આવ્યો હતો. અખિલ હિન્દ મહિલા પરિષદ દ્વારા ગ્રામ સેવા સમાજ વાંકલના પ્રમુખ સુભાષભાઈ ચૌધરીને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. દાન આપવા બદલ મહિલા પરિષદ સુરતના પ્રમુખ તથા ટ્રસ્ટી મંડળના સૌ બહેનોનો ગ્રામસેવા સંસ્થાના પ્રમુખ સુભાષભાઈ ચૌધરીએ સૌનો આભાર માન્યો હતો.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ-નર્મદા જિલ્લાના ખેડૂતોને 10 કલાક વીજળી આપવા ખેડૂત સમાજની માંગણી.

ProudOfGujarat

ઝાડેશ્વર – તવરા વચ્ચે ટર્ન મારતી વેળા બસ ડીવાઈડર પર ચઢી ગઈ

ProudOfGujarat

ભરૂચ સક્રિય પત્રકાર સંઘના દશાબ્દી મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!