Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતની માતા-દિકરીનો જશોદા-કનૈયાના રૂપમાં ફોટોશુટ કરી લોકોને આકાર્ષ્યા.

Share

પોતાના દિકરા કે દિકરીને એકવાર કનૈયાનાં રૂપમાં જોવાનું સપનું દરેક માં-બાપ રાખે છે. એટલે જ છેલ્લા કેટલાક વર્ષોથી કાનુડાનાં રૂપમાં બાળકોનું ફોટોશુટ કરાવવાનો ક્રેઝ શરૂ થયો છે. પરંતુ ક્યારેક જ કાન્હા સાથે જશોદા હોય એવું ફોટોશુટ જોવા મળે છે.

આવામાં સુરતની માતા અને તેની દિકરીનું જશોદા અને બાળ ગોપાલના રૂપમાં ફોટોશુટ સોશિયલ મીડિયા ઉપર આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. સુરતની ફેશન મોડલ ફેની એ માતા જશોદાના રૂપમાં અને તેમની દિકરી પ્રથાએ કનૈયાના રૂપમાં ફોટોશુટ કરાવ્યુ છે. આ ફોટોશુટની સોશિયલ મીડિયા ઉપર ખુબ પ્રશંસા થઈ રહી છે.

Advertisement

Share

Related posts

અમદાવાદ – ગુજરાત સાયન્સ સિટીમાં વ્હેલ શાર્ક દિવસની ઉજવણી કરાઈ

ProudOfGujarat

કંસાઇ નેરોલેક પેઇન્ટ્સ લિમીટેડ, સાયખા દ્વારા વાગરા ગામમાં સિલાઈ તાલીમ વર્ગનું ઉદ્દઘાટન કરાયું.

ProudOfGujarat

જંબુસરની નવયુગ વિદ્યાલયમાં 254 મો નિઃશુલ્ક નેત્ર યજ્ઞ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!