Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ : સુરત જિલ્લા પત્રકાર સંઘના પ્રમુખ તરીકે જગદીશભાઈ હળપતિ (બારડોલી) ની વરણી કરવામાં આવી.

Share

સુમુલડેરી સુરત ખાતે ઇકબાલભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. સુમુડેરીના ચેરમેન માનસિંહભાઈ પટેલ અને સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા.

ઉપપ્રમુખ તરીકે ઇલ્યાસભાઈ શેખ(પલસાણા), મંત્રી તરીકે જગદીશભાઈ પટેલ(ઓલપાડ), સહમંત્રી તરીકે તુષારભાઈ નાયક, ટ્રેઝરર તરીકે મનહરભાઈ પટેલ, ઇન્ટરનલ ઓડિટર તરીકે દીપકભાઈ પુરોહિતની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. કારોબારી સભ્યોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

આમોદ મામલદાર તેમજ નાયબ મામલતદાર A.C.B. ના છટકામાં ઝડપાયા

ProudOfGujarat

જામનગર : સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની દિશા સમિતિની બેઠક મળી

ProudOfGujarat

લુણાવાડામાં ગૌરક્ષાદળ અને શિવસેના દ્વારા પોલીસની મદદથી ચાર ગૌવંશને બચાવાય

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!