Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી ડેપ્યુટી કલેક્ટરે આજે સિવિલ હોસ્પિટલ ખાતે અલગ-અલગ વિભાગનાં અધિકારીઓ તેમજ પત્રકારો સાથે મિટિંગ યોજી.

Share

હાલ જ્યારે જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના પોઝિટિવ કેસનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે લીંબડી તાલુકામાં પણ દિનપ્રતિદિન કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે ત્યારે લીંબડી ડેપ્યુટી કલેક્ટરે બાબતને ગંભીરનુ પ્રાધાન્ય આપી તાત્કાલિક લીબડી સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ધારકો, પ્રાઇવેટ ક્લિનિકના ડોક્ટરો નગરપાલિકા ચીફ ઓફિસર મામલતદાર લીબડી બ્લોકના તમામ કર્મચારીઓના તમામ પત્રકારો સાથે એક મિટિંગનું આયોજન કર્યું હતું. જેમાં કોરોના પોઝિટિવ અંર્તગત ચર્ચા કરવામાં આવી હતી અને આવનાર સમયમાં આ કોરોના પોઝિટિવ કેસ રોકી શકાય આવી હતી તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે લીબડી ડેપ્યુટી કલેક્ટર દ્વારા લીંબડીના પ્રાઇવેટ લીંબડી પ્રાઇવેટ કિલનિકના ડોક્ટરોને સેવા આપવા હાકલ કરી હતી ત્યારે લીબડીમાં સૌનો સાથ અને કોરોનાને માત આપી શકાય તે બાબતે આવનારા સમયમાં કોરોના સામે જંગ લડવા બધા લોકોને તૈયાર થવા કહ્યું હતું.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ ના સોન તલાવડી વિસ્તાર માં પરિણીત મહિલાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી નાખતા ભારે ખળભળાટ મચ્યો હતો…

ProudOfGujarat

વડોદરાનું ગૌરવ વધારતી ખુશ્બુ પરમાર : દ્રઢ મનોબળ અને સખત પરિશ્રમ દ્વારા ગુજરાતની યુવતીએ આકાશને આંબવાનું સ્વપ્ન પૂર્ણ કર્યું.

ProudOfGujarat

લીંબડી પોલીસ સ્ટેશન ખાતે વિમા કવચ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!