Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ-અંકલેશ્વર ટ્રેનની અડફેટમાં આવી જતા એક યુવાન નું કમકમાટી ભર્યુ મોત…

Share

વિનોદભાઈ પટેલ

હાલ દિન-પ્રતિદિન ભરૂચ અંકલેશ્વર મા ટ્રેનની અડફેટમાં મૃત્યુ પામવાના બનાવો ખૂબ માત્રામાં વધી રહ્યા છે જેમાં બેથી ત્રણ દિવસ પહેલા અંકલેશ્વરમાં એક જ દિવસની અંદર ત્રણ જેટલા ઇસમોને ટ્રેનની અડફેટમાં આવી જતા મૃત્યુ પામ્યા હતા ત્યારે ફરી એકવાર આજરોજ અંકલેશ્વરમાં ટ્રેનની અડફેટમાં આવી જતા એક યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું પ્રાપ્ત મળતી માહિતી અનુસાર આ યુવાન નું નામ મહેશભાઈ ગોકુળભાઈ વસાવા રહે અંકલેશ્વર સુરવાડી ગામ રહેતો હોય અને છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો જેવો આજરોજ અંકલેશ્વર સુરવાડી ગામ ફાટક પાસે ટ્રેનની અડફેટમાં આવી જતા યુવાનનું ગંભીર મોત નીપજ્યું હતું યુવાને આત્મહત્યા કરી છે કે નહીં તેની હાલ પુષ્ટિ કરવામાં આવી નથી યુવાનની ડેડબોડી નો કબજો લઇ અંકલેશ્વર રેલવે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી.

Advertisement


Share

Related posts

પાલેજ પોલીસે કતલખાતે લઇ જવાથી 14 પશુઓને મુક્ત કરાવ્યાં

ProudOfGujarat

ભરૂચમાં જિલ્લા સમરસતા સેમિનાર અને મહિલા દિવસની ભવ્ય ઉજવણી

ProudOfGujarat

ભરૂચ : વાગરા વિધાનસભાની પૂર્વપટ્ટી પરના ગામોના ભાજપ સમર્થક ૧૫૦ થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!