Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડી તાલુકાનાં ધલવાણા ગામે કાચુ મકાન ધરાશાય થયુ.

Share

હાલ જ્યારે વરસાદી વાતાવરણ છે અને વરસાદની સિઝન ચાલી રહી છે ત્યારે વરસાદ વરસતા લીંબડી તાલુકાના ધલવાણા ગામે ગોબરભાઇ ગાડાભાઈ મેણીયાનું કાચુ મકાન ધરાશાય થઇ જવા પામ્યું હતું. મકાન ધરાશાય થતાં ઘર માલીક ગોબરભાઇ મેણીયાના પત્ની પંખુબેન ઉંમર વર્ષ 60 ને પગે ફ્રેક્ચર થઈ જવા પામ્યું હતું

ત્યારે આ મકાનની બાજુમાં આવેલ દુકાન માલિકને પણ મકાન ધરાશાય થતાં ભારે નુકસાની થઈ હતી ત્યારે મકાન માલિક વૃધ્ધે જણાવ્યું હતું કે હવે અમારી પાસે રહેવા માટે મકાન નથી તો સરકારને વિનંતી છે આ બાબતે ધ્યાન આપી સહાય કરે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ઝધડીયાની ગેલેક્ષી સરફેકટન્ટસ લિમિટેડ કંપની દ્વારા 700 લોકોને સેનેટાઇઝર અને શોપની કીટ વહેંચવામાં આવી.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડી સિવિલ હોસ્પિટલમાં કોવિડ 19 વોર્ડમાંથી 2 દર્દીઓએ સારવાર લઈને સ્વસ્થ બનતા રજા આપવામાં આવી હતી.

ProudOfGujarat

સુરત શહેર જિલ્લાના તમામ જનસેવા, ઇ-ધરા કેન્દ્ર તથા પુરવઠા ઝોનલ કચેરીઓ તા.૦૨ જૂનથી રાબેતા મુજબ શરૂ કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!