Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં આજરોજ 14 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1272 પર પહોંચી.

Share

ભરૂચ જીલ્લામાં આજે તા.21-8-2020 નાં રોજ વધુ 14 દર્દીઓનો વધારો થયો હતો. જેથી કુલ કોરોના પોઝીટિવ કેસની સંખ્યા 1272 પર પહોંચી. તે સાથે સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા 9 નોંધાઈ હતી. હાલ ભરૂચ જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 171 છે. ભરૂચ જીલ્લામાં આજે તાલુકા મુજબ કોરોનાનાં દર્દીઓની વધેલી સંખ્યાની વિગત જોતાં ભરૂચ 4, આમોદ 1, અંકલેશ્વર 4, વાલિયા 1, નેત્રંગ 4 એમ કુલ 14 દર્દીઓ નોંધાયા હતા.

Advertisement

Share

Related posts

ભારતરત્ન સ્વ.અટલજીના જન્મદિવસ નિમત્તે ધોળકામાં પાંચમો મેગા મેડીકલ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

દિલ્હી : વિકાસપુરીના લાલ માર્કેટમાં લાગી આગ, ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે

ProudOfGujarat

પીએનડીટી એક્ટના ભંગ બદલ વિરમગામના શિવમ હોસ્પિટલમાંથી ૨ સોનોગ્રાફી મશીન સીલ કરાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!