Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : લીંબડી ટાવર બંગલાની બિલ્ડિંગમાં આગ લાગતાં લોકોનાં ટોળા ઉમટયા.

Share

લીંબડી ટાવર બંગલો એટલે રજવાડાં સમયની લીંબડીને દેણ ત્યારે આ બંગલાની બિલ્ડિંગમા એકાએક આગ લાગતાં આજુબાજુ રહિશોમાં ભયનો માહોલ સર્જાયો છે.

આગ ઉપર કાબુ મેળવવા લીંબડી નગર પાલિકાનું ફાયર ફાઈટર ઘટના સ્થળે આવી આગ પર કાબુ મેળવવા કવાયત હાથ ઘરી હતી ત્યારે કહેવામાં આવે તો આગની જાણ લીંબડી મામલતદારને થતાં લીંબડી મામલતદાર ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેમજ આગ ટાવર બંગલાનાં બિલ્ડિંગનાં ઉપરનાં માળે લાગતા ઘટના સ્થળે લોકોના ટોળા જામ્યા હતા, ત્યારે હાલ લીંબડી નગરપાલિકાનાં ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબુ મેળવવા કવાયત હાથ ધરવામાં આવી છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

પરત આવી જા મમ્મી….ભરૂચ-પાન મસાલાના થેલામાં ત્યજી દીધેલ બાળકી મળી આવી, ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાઇ.

ProudOfGujarat

ભરૂચ : ઝઘડિયા તાલુકાનાં પીપદરા ચોકડીથી સંજાલી ગામ જવા તરફ જવાના રોડ પર હજારો રોકડ રૂપિયાની લૂંટ, જાણો વધુ.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આતંક મચાવતા કપિરાજ પાંજરે પુરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!