Proud of Gujarat
INDIAFeaturedGujarat

લીંબડીમાં એક વકિલ ઉપર ખુની હુમલો થતા તમામ હિન્દુ સમાજ આજે લેકવ્યુ પાસે આમરણાંત ઉપવાસ પર ઉતર્યા હતા.

Share

લીંબડીનાં વકિલ એવા બીજે પટેલ એટલે કે બટુકભાઈ પટેલ ઉપર છરી વડે હુમલો કરી હુમલાખોર ફરાર થઈ ગયો હતો ત્યારે ગત મોડી રાત્રે હુમલાખોરને લીંબડી પોલીસે આ હુમલાવરને દબોચી લીધો હતો ત્યારે આવનાર સમયમાં આવો બીજો બનાવ ના બને તે માટે લીંબડી લેકવ્યુ પાસે સમસ્ત હિન્દુ સમાજ આજે આમરણાંત ઉપવાસ પર ઉતર્યા હતા.

ત્યારે આ ઉપવાસ આંદોલન પરની જગ્યાએ કોઈ અઈચ્છનિય બનાવ ના બને તે માટે પોલીસ કાફલો પણ ગોઠવી દેવામાં આવ્યો હતો ત્યારે લીંબડી સીપીઆઈ આર.જે.રામ, લીંબડી પીએસઆઈ એમ.કે.ઈસરાણી સહિતનો પોલીસ કાફલો હાજર હતો ત્યારે સમસ્ત હિન્દુ સમાજમાંથી આગેવાન તરીકે બકુલભાઈ ખાખી, હિતેન્દ્રભાઇ બાંધણીયા, સહિતના હિંદુ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

રાજપીપળા : તાઉ-તે વાવાઝોડા સંદર્ભે વન વિભાગની ૧૦ ટુકડીઓ દ્વારા ધરાશાયી થયેલા વૃક્ષો હટાવી વાહનવ્યવહાર માટે માર્ગ ખુલ્લો મુકાયો.

ProudOfGujarat

ભરૂચમાં શ્રાવણી જુગાર રમનારા ઉપર પોલીસની તવાઈ 15 ખેલંદાઓને કબજે કરતી LCB ની ટીમ

ProudOfGujarat

અમદાવાદમાં આજે સાંજે યોજાશે નિ:શુલ્ક ડ્રોન શો, 600 ડ્રોન ઉડશે આકાશમાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!