Proud of Gujarat
INDIAFeaturedGujarat

લીંબડીમાં આજથી લોકડાઉન થતાં વહેલી સવારથી લીંબડી સજ્જડ બંધ જોવા મળ્યું હતું.

Share

ત્યારે હાલ લીંબડીમા દિન-પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસનો વધારો થઈ રહ્યો છે ત્યારે લીંબડી તંત્ર અને લીંબડી વેપારી એસોસિયેશન દ્વારા લીંબડી તાલુકાના ડેપ્યુટી કલેક્ટર હર્ષદવર્ધનસિંહ સોલંકી સાથે બેઠક યોજી હતી અને લીંબડીમાં તારીખ 13/4/21 થી લઈને 6 દિવસ સુધી લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

ત્યારે આજે વહેલી સવારથી જ લીંબડી સજ્જડ બંધ જોવા મળ્યું હતું ત્યારે કહી શકાય કે લીંબડીની પ્રજાનો પણ લોકડાઉન બાબતે પ્રતિસાદ મળ્યો હતો.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

શુકલતીર્થ ગામ ગંદકીથી ખદબદયું જાણો કેમ અને કેવી રીતે?

ProudOfGujarat

ભરૂચ શુકલતીર્થ રોડ પર થી ૧૨ થી વધુ શંકાસ્પદ ઓવરલોડ ટ્રકો ખાળખનીજ અને આરટીઓ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવી હતી

ProudOfGujarat

ભરૂચ રેલવે સ્ટેશન ચરસ કાંડમાં 15 વર્ષની સખત કેદ : મહિલા-પુરુષ દોષિત, એક લાખ દંડની સજા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!