Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી માનવ અધિકાર નિગરાની સમિતિની બેઠક યોજાઈ જેમાં માનવ અધિકાર નિગરાની સમિતિના ૪ હોદ્દેદારોના અવસાન થતા શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.

Share

હાલ ચાલી રહેલ કોરોના મહામારી વચ્ચે લીંબડી માનવ અધિકાર નિગરાની સમિતિ સેવાકીય પ્રવૃત્તિમાં સક્રિય બની સેવા કરી રહી છે જેમાં ફૃટ વિતરણ, ભોજન ટીફિન વ્યવસ્થા જેવી અલગ અલગ પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ કરે છે ત્યારે આવી સેવાકીય પ્રવૃતિઓ કરતા કરતા માનવ અધિકાર નિગરાની સમિતિના જીલ્લા પ્રમુખ ઈલેશભાઈ ખાદલા, જીલ્લા ઉપપ્રમુખ શુબોધભાઈ જોશી, લીંબડી શહેર પ્રમુખ ફારૂકભાઈ ઠીમસુરેન્દ્રનગર શહેર મંત્રી ભરતભાઈ ઝમોડનું કોરોનાના કારણે અવસાન નિપજયું હતું ત્યારે આજે લીંબડી ખાતે માનવ અધિકાર નિગરાની સમિતિની બેઠકમાં આ ચારેય સેવાભાવીઓને પાંચ મીનીટ મૌન ધારણ કરીને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી ત્યારે બાદ સેવાકીય પ્રવૃત્તિ બાબતે એજન્ડા તૈયાર કરી વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

સામુહિક આરોગ્ય કેન્દ્ર ગડખોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

ProudOfGujarat

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે ભરૂચ સ્ટેશન પર વિવિધ વિભાગો દ્વારા મુકવામાં આવેલ પ્રદર્શનને નિહાળ્યું.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડી ડીવીઝનમાં નવા ડી.વાય.એસ.પી. હાજર થતાં ડી.વાય.એસ.પી. સાહેબનું સન્માન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!