Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા સબ જેલમાંથી ચેકીંગ દરમ્યાન અલગ-અલગ ત્રણ કેદી પાસેથી ત્રણ મોબાઈલ અને એક ચાર્જર મળી આવ્યું.

Share

 
સુરેન્દ્રનગર ખાતેની ધ્રાંગધ્રા સબ જેલમાંથી ચેકીંગ દરમ્યાન અલગ-અલગ ત્રણ કેદી પાસેથી ત્રણ મોબાઈલ અને એક ચાર્જર મળી આવ્યું હોવાની પ્રાથમિક માહિતી જાણવા મળી રહી છે….જેલ માં ચેકીંગ હાથ ધરવામા આવતા કેદીઓ પાસે થીમોબાઈલ અને ચાર્જર મળી આવતા જેલ ની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે….

Advertisement

Share

Related posts

ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિની ચૂંટણી પરિણામો અંગેની રિવ્યુ બેઠક મળી.

ProudOfGujarat

અંકલેશ્વરની અતિ વ્યસ્ત ગડખોલ રેલ્વે ફાટકની એન્ગલ તૂટી પડતા કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

ProudOfGujarat

ભરૂચ શહેરનાં ભાર્ગવ સમસ્ત પંચ સંચાલિત મંદિરો 31 મી માર્ચ સુધી બંધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!