Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં દિવ્યાંગ સહાય યોજનામાં મળેલા ૪૬ ફોન લાભાર્થીઓએ પરત કર્યા

Share

ફોર-જી ફોનમાં ક્ષતિ હોવાનો લાભાર્થીઓનો આક્ષેપ

૨૦ હજારની મર્યાદા છતાં પG ને બદલે ૪G ફોન અપાતા તર્કવિર્તક

Advertisement

1 ભરૂચ !

આ ભરૂચ જિલ્લાના દિવ્યાંગ લોકો માટે સરકારની સહાય યોજના હેઠળ અપાયેલાં મોબાઈલ પછના બદલે ૪જી નિકળતાં દિવ્યાંગોએ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને લેખિતમાં રજૂઆત કરી ૪જી મોબાઈલ પરત કરી તેના બદલામાં સારી સુવિધાવાળો પજી મોબાઈલ આપવા માટેની માગ કરી હતી.

ભરૂચ જિલ્લામાં સમાજ સુરા કચેરી થકી દિવ્યાંગ સાધન સહાય યોજના હેઠળ આ વર્ષે પ્રથમવાર દિવ્યાંગ લોકોને મોબાઈલ આપવામાં આવ્યાં હતાં. જોકે, તે મોબાઈલને લઈને દિવ્યાંગ લોકોએ અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમને સરકાર દ્વારા યોજના હેઠળ આપવામાં આવેલો ૪જી મોબાઈલ લેવાનો ઈન્કાર કર્યો હતો. દિવ્યાંગ અરજદારોએ જણાવ્યું હતું કે, તેમને આપવામાં આવેલાં લાવા કંપનીના ૪જી ફોન ટેક્નિકલ રીતે નબળા છે. તેમજ તેમાં Talk Back જેવી સુવિધાઓનો ઉપયોગ કરતી વેળાં કોન પીમો પડી જાય છે. સરકાર દ્વારા પતિ સાધન માટે ૨૦ હજાર રૂપિયા સુધીનું બજેટ ફાળવવામાં આવ્યું હોવા છતાં તેમને પજી મોબાઈલ આપવાને બદલે ઓછી ગુણવત્તાવાળા ૪જી મોબાઈલ તેમને આપવામાં આવ્યાં છે. જેના કારણે સરકાર દ્વારા ફળવાયેલાં ભજેટ તેમજ તેની સાથે મોબાઈલ ખરીદી માટે થયેલાં ખર્ચમાં વિસંગતતા આવેલી જણાતાં લોકોમાં ગેરસમજ ઉભી થઈ છે. જેના પગલે આ સમગ્ર મામલામાં ન્યાયીક તપાસ કરી યોજનામાં થયેલી ગેરરીતિની તપાસ કરી જે તે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.


Share

Related posts

વડોદરા વરનામાં પોલીસ નો બુટલેગરો પર સપાટો-લાખ્ખો ના વિદેશી દારૂ ના જથ્થા સાથે બે ઈશમોને ટ્રક સાથે ઝડપી પાડ્યા…

ProudOfGujarat

ભરૂચમાં ભાજપ દ્વારા મીડિયા કન્વીનરો લીગલ સેલનાં હોદ્દેદારોની નિમણૂક.

ProudOfGujarat

છોટાઉદેપુર જિલ્લામાં આવેલા સુખી ડેમ ખાતે એન.ડી.આર.એફ દ્વારા મોકડ્રિલ યોજાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!