Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : લીંબડી સેવાસદન ખાતે લીંબડી ધારાસભ્યના અધ્યક્ષસ્થાને 75 માં સ્વાતંત્ર્ય દિવસ આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ.

Share

15 મી ઓગસ્ટ એટલે સ્વાતંત્ર્ય દિવસ અને આ દિવસ દેશભરમાં તેમજ ગામડે ગામડે ઉજવણી કરવામાં આવે છે ત્યારે લીંબડી તારીખ 14 ઓગસ્ટે લીંબડી સેવા
ત્યારે લીંબડી તાલુકાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ એ દેશભક્તિ નાદન, વાદન અને ગાયન કરી બાલ્ય દેશભક્તિનુ સારૂ એવું પ્રદર્શન કર્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, લીંબડી નગરપાલિકાના પ્રમુખ બેલાબેન વ્યાસ, લીંબડી મામલતદાર ચૌહાણ સાહેબ, લીંબડી ટીડીઓ હરદેવસિંહ ઝાલા, શહેર પ્રમુખ મુકેશભાઇ શેઠ, યશવંતસિંહ, બીપીનભાઈ હાજર રહ્યા હતા તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતાં.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

બનાસકાંઠા -ડીસાના જલારામ સર્કલ પરના શોપિંગ સેન્ટરના 15 દુકાનોના તાળા તૂટયાં…,

ProudOfGujarat

નર્મદામાં ગુટકાનાં જથ્થા સાથે મોટી રાવલનો સરપંચ ઝડપાયો.

ProudOfGujarat

છોટા હાથી ટેમ્પો ચાલકે ટક્કર મારતાં મોપેડ ચાલક ગંભીર રીતે ઘવાયો : ભરૂચના ઝાડેશ્વર રોડ પર ચિત્રકુટ સોસાયટી 2ના ગેટ સામેની ઘટના

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!