Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા – અમદાવાદ હાઇવે પર અખિયાણા ગામ પાસે એસ.ટી. બસ અને ખાનગી લકઝરી બસ વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત-સાત લોકો ઈજાગ્રસ્ત…

Share

 
જાણવા મળ્યા મુજબ સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા – અમદાવાદ હાઇવે પર અખિયાણા ગામ પાસે એસ.ટી. બસ અને ખાનગી લકઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત તેમજ સાત લોકો ઈજાગ્રસ્ત થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું….

Advertisement

Share

Related posts

5 શંકાસ્પદ મોબાઈલ સાથે ૨ વ્યક્તિની ધરપકડ કરતી અંકલેશ્વર શહેર પોલીસ

ProudOfGujarat

વચગાળાના જામીન પરથી ફરાર આરોપીને ઝડપી પાડતી ભરૂચ પેરોલ ફલૉ સ્કોડ

ProudOfGujarat

ગુજરાત પ્રદેશના અગ્રણી કાર્યકર્તા હાર્દિક પટેલે અમર શહીદ ભગતસિંહ, વીર પુત્રોના સમાધિ સ્થળને સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ વિકસિત કરવા મોદી સરકારને કરી લેખિત માંગણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!