Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી નગરપાલિકાની કચરાની ગાડીએ મહિલાને અડફેટે લેતા ઇજાઓ પહોંચી.

Share

લીંબડી નગરપાલિકા દ્વારા એક કચરા ડિસ્પોઝ માટે એક સારી એવી કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે નગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં કચરા વહન કરવા માટે ગાડીઓ મુકવામાં આવી છે. ત્યારે આજે મહાલક્ષ્મી મંદિર પાસે એક મહિલા આવી રહી હતી ત્યારે અચાનક જ આ કચરા વહન કરતી ગાડીની અડફેટે આવી જવા પામી હતી ત્યારે પગના ભાગે આ મહિલાને ઈજા થવા પામી હતી ત્યારે આજુબાજુના લોકો ભેગા થઇ ગયા હતા અને ત્યારબાદ આ મામલો થાળે પડ્યો હતો. તો હક્કીકતમા કચરા વહનની કામગીરી સારી છે પણ આ સમયે ધ્યાન રાખવું તે પણ ખુબ જ મહત્વ છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

અસુરીયા-ઉમરાજ ગામે થી ૮ ફૂટ નો અજગર ઝડપાયો

ProudOfGujarat

અંકલેશ્વરમાં સિનિયર સિટીઝનો તેમજ રહીશો માટે કોરોના વેકશીન મુકવાના રસીકરણ કેન્દ્ર શરૂ કરવા કરાઇ રજૂઆત..!!

ProudOfGujarat

યાત્રાધામ બહુચરાજીમાં આસ્થા જવેલર્સમાં લૂંટ કરવા આવેલી લૂંટારું ટોળકીને પોલીસે ઝડપી પાડી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!