Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીમાં ફુટવેરનાં વેપારીઓએ જી.એસ.ટી નો વિરોધ કરી લીંબડી સેવાસદન ખાતે આવેદન પાઠવ્યું.

Share

સરકાર દ્વારા પગરખામા 5 ટકા GST માંથી 12 ટકા GST કરતાં ફુટવેર વેપારીઓમા રોષની લાગણી ફેલાઈ ગઈ હતી ત્યારે આજરોજ ફુટવેર વેપારીઓ દ્વારા આ જીએસટીના વધારા સામે એક દિવસ દુકાનો બંધ રાખીને વિરોધ પ્રદર્શન કર્યો હતો ત્યારે પગપાળા ચાલીને સુત્રોચ્ચાર સાથે લીંબડી સેવાસદન ખાતે પ્રાંત અધિકારીની કચેરીએ GST વધારા બાબતે આવેદનપત્ર પાઠવ્યું હતું અને ફુટવેર ઉપર 12 ટકા જીએસટી ઘટાડી અને જે 5 ટકા જીએસટી કરવા આવેદન કરવામાં આવ્યું હતું.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વાવાઝોડાના સંકટમાંથી ગુજરાતને હેમખેમ બહાર લાવવા જવાલેશ્વર મહાદેવને જળાભિષેક કરાયો

ProudOfGujarat

ખેડા : કલેકટરના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રિક્ટ લેવલ એડવાઈઝરી કમિટીની ત્રીજી સમીક્ષા બેઠક યોજાઇ.

ProudOfGujarat

ઝઘડીયાના આમલઝર ગામના ખેતરમાંથી ૧૦ ફુટ લાંબો અજગર ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!