Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી ખાતે મધ્યપ્રદેશના ગ્વાલિયરના દ્વારકાધીશની અનોખી આરાધના કરતા સાધુ આવી પહોંચ્યા.

Share

આજે લીંબડી ખાતે વિશ્વની અનોખી આરાધના કરતા સાધુ આવી પહોંચ્યા હતા. ૬૦ વર્ષના સાધુ દંડવત પ્રણામ કરતા કરતા દ્વારકાધીશના દર્શન કરવા માટે જતા હોય જે આજે લીંબડી પહોંચ્યા હતા.

મધ્યપ્રદેશના ગ્વાલિયરના ૬૦ વર્ષના સાધુ રામપ્રિય દાસે ગુજરાતના દ્વારકામાં બિરાજમાન દ્વારકાધીશના દર્શન કરવા દંડવત પ્રણામ કરતાં જવાનો નિશ્ચય 1 ઓગસ્ટ 2021 ના રોજ કર્યો હતો આજે તેઓ ૯૮૩ કી.મી.નું અંતર કાપીને લીંબડી આવી પહોંચ્યા હતા. માત્ર ૧૬૦ દિવસમાં ૯૮૩ કિ.મી.નું અંતર કાપી ચૂક્યા છે તેઓને જોતા લાગે છે કે તેઓ ભગવાન દ્વારકાધીશની અનોખી આરાધના કરી રહ્યા છે.

Advertisement

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

અંકલેશ્વર તાલુકા પોલીસે પારડી ગામ ખાતેથી રૂ. 90,520 ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોની ધરપકડ : 4 ફરાર.

ProudOfGujarat

ટાઈગર એકતા ગ્રુપ દ્વારા ગાંધી જયંતીની ઉજવણી કરાઇ

ProudOfGujarat

અંકલેશ્વર શહેર તેમજ જીઆઇડીસી એસ.ટી. ડેપોમાં ગંદકીના સામ્રાજ્યથી મુસાફરો પરેશાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!