Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી અમદાવાદ હાઈવે પર બાઇક અને બસ વચ્ચે અકસ્માત થતાં બે ના મોત.

Share

લીંબડી અમદાવાદ હાઈવે પર પાણશીણાના પાટીયા પાસે બે યુવાનો બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે લકઝરીની અડફેટે આવતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બન્નેના મોત નિપજયા હતાં.

મળતી માહિતી મુજબ બાઈક સવાર બન્ને યુવાનો લીંબડીના હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે એકનું નામ ઈમરાન જારા અને સુરેશભાઈ કિર્તીભાઈ પટેલ હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે બંને મૃતકને 108 દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. લકઝરી ચાલક ફરાર થઈ જવા પામ્યો હતો ત્યારે આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. બીજી તરફ લીંબડી હોસ્પિટલમા મૃતકના પરિવારજનો અને સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

Advertisement

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

પંચમહાલ જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ બે ફરિયાદ નોંધાઈ.

ProudOfGujarat

સુરતનાં લીંબયાત વિસ્તારનાં ગોડાદરામાં અસામાજિક તત્વો આતંક મચાવી રહ્યા હોવાથી લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યાવાહી ન થતા સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળ્યો હતો.

ProudOfGujarat

અખાત્રીજ પહેલાં ભરૂચ જિલ્લામાં ચેતવણી : બાળલગ્ન કરશો તો કડક કાર્યવાહી, ૨ વર્ષની જેલ અને ₹૧ લાખ દંડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!