Proud of Gujarat
Uncategorized

લીંબડી એસ.ટી ડેપોમાં અનેક મુશ્કેલીઓ દૂર કરવા મુસાફરોની માંગ.

Share

લીંબડી બસ સ્ટેશન એટલે લીંબડી હાઇવે પર આવેલ બસ સ્ટેશન ત્યારે આ બસ સ્ટેશનમાં અવારનવાર ચોરીના બનાવો બનતા હોય છે જેમ કે કોઈનું ખિસ્સું કપાવુ બાઈક ચોરી ત્યારે આ ડેપોમાં ફક્ત 6 કેમેરા ચાલુ હોવાનું ફરજ પરના કર્મચારીએ જણાવ્યું હતું

તેમજ સમયસર બસો નથી આવતી નો પાર્કિંગમા વાહનો‌ જોવા મળી રહ્યા છે. રખડતાં પશુઓ બસ સ્ટેશનમાં ટહેલતા નજરે પડી રહ્યા છે તેમજ પ્રાઈવેટ વાહનો જોવા મળી રહ્યા છે આવી વગેરે સમસ્યાઓથી મુસાફરો હેરાન થઈ રહ્યા છે ત્યારે આવી સમસ્યાથી જલ્દી નિવારણ આવે તવી માંગ ઉઠી છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ પર નવા બની રહેલાં શૌચાલયનું સ્થળ બદલવા માંગ 

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા ચાલતી ચૂંટણીલક્ષી કામગીરી-તૈયારીઓની યોજાયેલી સમીક્ષા બેઠક.

ProudOfGujarat

સાયખા GIDCની આલ્કેમી ફાઇનકેમ કંપનીમાં ગંભીર અકસ્માત, રિપેરિંગ દરમિયાન ગરમ રાખ પડતાં ચાર કર્મચારીઓ દાઝ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!