Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી તાલુકાના લક્ષ્મીસર ગામે બે સમાજનાં લોકો વચ્ચે ધીંગાણું સર્જાયું.

Share

લીંબડી તાલુકામા બે પોલીસ સ્ટેશન આવેલ છે એક લીંબડી શહેર અને લીંબડીના પાણશીણા ગામે ત્યારે પાણશીણા ગામેના પોલીસ મથકે લીંબડી તાલુકાના લક્ષ્મીસર ગામેથી મારામારીની ફરીયાદ નોંધાવા પામી હતી ત્યારે મળતી માહિતી મુજબ જુની અદાવત ગયેલ ચુંટણીની હારજીતને લઈને આ મારામારી થઈ હોવાનું જાણવા મળ્યું હતું જેમાં સામસામે બન્ને પક્ષે હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા તેમજ ફરીયાદ થવા પામી હતી ત્યારે બન્નેના જાતિ વિરૂધ્ધના શબ્દો ઉચ્ચારી આ ઝગડો થયા હોવાનું બન્ને પાસે જાણવા મળ્યું હતું ત્યારે આ બાબતે લીંબડી તાલુકાની પાણશીણા પોલીસે બંનેની રજૂઆતને ધ્યાનમાં રાખીને વધુ તપાસ હાથ ધરી છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

પાલેજ અને વરેડીયા રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેનમાંથી પડી જતા આધેડનું મોત.

ProudOfGujarat

હલદર ખાતે સેવા સહકારી મંડળીના હૉલમાં ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ દ્વારા વિચાર ગોષ્ઠિ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

માંગરોળ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!